યુરોપમાં વેકેશન માણી રહી છે લિઝા હેડન, પોસ્ટ કરી હોટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Sep 2016 12:41 PM (IST)
1
2
નોંધનીય છે કે લિઝા હેડન છેલ્લે હાઉસફૂલ-3 ફિલ્મમાં જોવા મળી હતી.
3
આ દરમિયાન લિઝાએ વોટર સ્પોર્ટ્સનો પણ આનંદ માણ્યો હતો.
4
હાલમાં લિઝા હેડને પોતાના હોલિડેની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
5
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ લિઝા હેડન હાલના દિવસોમાં યુરોપમાં રજાઓ માણી રહી છે.