PICS: અંબાણીની પાર્ટીમાં ઉમટ્યુ બોલીવુડ, દિપીકા,આલિયા,એશનો આવો હતો અંદાજ
અમિતાભ બચ્ચન
આમિર ખાન-કિરણ રાવ
શ્રદ્ધા કપૂર
અભિષેક-ઐશ્વર્યા અને મનિષ મલ્હોત્રા
સચિન તેંડુલકર પત્ની અંજલિ અને દિકરા અર્જુન સાથે
લારા દત્તા અને સાનિયા મિર્ઝા
સોનાક્ષી સિંહા
સાનિયા મિર્ઝા તેના પરિવાર સાથે
લારા દત્તા
ક્રિતી સનોન
જુહી ચાવલા
જ્હોન અબ્રાહમ પત્ની પ્રિયા રુંચાલ
સોનાલી બેંદ્રે બહેલ પતિ ગોલ્ડી બહેલ સાથે
રણવીર સિંહ-દિપીકા પાદુકોણ
રણવીર સિંહ, શાહરૂખ ખાન, નીતા અંબાણી, દિપીકા પાદુકોણ
કરણ જોહર હિરુ જોહર અને આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ સાડીમાં સુંદર લાગી રહી હતી
ગુરૂવારે મુંબઈમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ભત્રીજી ઈશિતાના લગ્ન થોડા જ દિવસમાં થવા જઈ રહ્યા છે. આ ખુશીમાં અંબાણીએ એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં બોલીવુડના તમામ જાણીતા સિતારાઓ હાજર રહ્યા હતા. શાહરૂખ ખાન, ઐશ્વર્યા-અભિષેક અને અમિતાભ બચ્ચન, દિપીકા પદુકોણ આમિર ખાન-કિરણ રાવ આલિયા ભટ્ટ જેવા મહેમાનો આવ્યા હતા.