✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાવેદ અખ્તરની બર્થ ડે પાર્ટીમાં રેખા, ઉર્મિલા અને રિતીક સહિતના સ્ટાર્સ આવ્યા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2017 10:41 AM (IST)
1

ઉર્મિલા માતોંડકર

2

'સિલસિલા', '1942- અ લવ સ્ટોરી', 'વીર-ઝારા', 'મેં હૂ ના' અને 'જોધા અકબર' જેવી ફિલ્મો માટે ગીતો લખી ચૂકેલા જાવેદ અખ્તર 40 વર્ષથી પણ વધારે સમયથી મનોરંજન જગતથી જોડાયેલા છે. ગઈ કાલે જાવેદ અખ્તરનો 72મો જન્મ દિવસ હતો. અને આ નિમિત્તે તેમની પત્ની શબાના આઝમીએ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં ઉર્મિલા માતોંડકર, શ્રીદેવી, રેખા, વિદ્યા બાલન, રિતિક રોશન જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા. (Photo: Manav Mangalani)

3

4

શ્રીદેવી પતિ બોની કપૂર સાથે

5

6

સોનુ નિગમ સાથે ફરાહ અને સીરિશ

7

ફરાહ ખાન પતિ સીરિષ કુંદેર સાથે

8

રિતીક રોશન

9

10

11

12

13

14

ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ પત્ની રેખા સાથે

15

ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર

16

મનિષ મલ્હોત્રા

17

મહેશ ભટ્ટ

18

સિંગર સુનિધિ ચૌહાણ

19

વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે પહોંચી હતી. આમ મળ્યા હતા રેખાને

  • હોમ
  • મનોરંજન
  • જાવેદ અખ્તરની બર્થ ડે પાર્ટીમાં રેખા, ઉર્મિલા અને રિતીક સહિતના સ્ટાર્સ આવ્યા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.