આ 8 લોકો પાસે છે વિશ્વની અડધાથી વધારે સંપત્તિ, જાણો કોણ છે આ અબજોપતિ
40 અબજ ડોલરની સંપત્તિની સાથે બ્લૂમબર્ગ આ યાદીમાં આઠમાં નંબર પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓરેકલ લેરી એલિસન 43 અબજ ડોલરની સંપત્તિની સાથે સૌથી અમીર લોકોની યાદીમાં સાતમાં નંબર પર છે.
ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ 44 અબજ ડોલરની સંપત્તિની સાથે સૌથી અમીર લોકોની યાદીમાં છઠ્ઠા નંબર પર છે.
એમેઝોનના માલિક જેફ બેજોસ સૌથી અમીર લોકોની યાદીમાં પાંચમાં નંબર પર છે, તેની કુલ સંપત્તિ 45 અબજ ડોલર છે.
મેગનેટ કાર્લોસ સ્લિમ હેલૂ 50 અબજ ડોલરની સંપત્તિની સાથે સૌથી અમીર લોકોની યાદીમાં ચોથા નંબર પર છે.
યાદીમાં ત્રીજા નંબર પર વોરોન બફેટ છે જેની પાસે 60.8 અબજ ડોલરની કુલ સંપત્તિ છે.
બિલ ગેટ્સ બાદ અબજોપતિઓની યાદીમાં બીજા નંબર પર ફેશન હાઉસ ઇનડીટેક્સના સંસ્થાપક અમાનસિયો ઓરટેગા છે. તેમની કુલ સંપત્તિ 67 અબજ ડોલર છે.
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સની કુલ સંપત્તિ અંદાજે 75 અબજ ડોલરછે અને તે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.
ઓક્સફેમના અહેવાલમાં એ વાતનો ખુલાસો થયો છે કે વિશ્વભરના માત્ર 8 લોકો પાસે જ વિશ્વની અડધાથી વધારે સંપત્તિ છે. ઓક્સફેમે ફોર્બ્સની અબજોપતિઓની યાદી દ્વારા જણાવ્યું કે, ફોર્બ્સ અનુસાર માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. આગળની સ્લાઈડ્સમાં જાણો આઠ લોકો પાસે કેટલી છે સંપત્તિ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -