આમિર-કિરણથી લઈને ઋષિ કપૂર સુધીના સ્ટાર્સ પહોંચ્યા રીમા લાગૂના અંતિમ દર્શન માટે, જુઓ તસવીરો
મનોજ જોશી
વીજુ ખોટે
સોનાલી કુલકર્ણી
શ્રેયસ તલપડે
સચિન પિલગાંવકર
ઋષિ કપૂર
ફિલ્મ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેત્રી રીમા લાગૂનું હાર્ટ અટેક આવવાથી નિધન થયું છે. 59 વર્ષીય રીમા લાગૂને બુધવારે રાત્રે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ફિલ્મોમાં તે માના રોલ માટે ઘણા લોકપ્રિય હતા. રીમા લાગૂએ સલમાન ખાન, આમિર ખાન, શાહરૂખ ખાન, સંજય દત્ત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યુ હતું. તેમની ફિલ્મોમાં ‘વાસ્તવ’, ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ’, ‘ક્યા કહેના’, ‘કલ હો ના હો’, જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જ્યારે ‘તૂ તી મૈ મૈ’ સિરીયલમાં સાસુના રોલને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.
રીમા લાગૂની દિકરી મૃણમયી લાગૂ જે નાટક કલાકાર છે તેમજ નાટકો ડિરેક્ટ કરે છે
રઝા મુરાદ
રાકેશ બેદી
રીમા લાગૂના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે બોલીવુડના સ્ટાર્સ પહોંચ્યા હતા.
કાજોલ
આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે
આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા
અંજાન શ્રીવાસ્તવ