મુંબઇઃ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' આજે રિલીઝ થઇ ચૂકી છે. ગાંધી જયંતિના દિવસે જ રિલીઝ થયેલી આ ફિલ્મ જોવા બૉલીવુડ સેલેબ્લ પણ થિએટરમાં પહોંચ્યા હતા. સિદ્ધાર્થ આનંદ નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં બન્ને એક્ટરની દમદાર ભૂમિકા બતાવવામાં આવી છે. હવે અહીં સામાન્ય દર્શકોથી બૉલીવુડ સેલેબ્સે શું રિસ્પૉન્સ આપ્યા છે તે અમે તમને બતાવી રહ્યાં છીએ. ફિલ્મ 'વૉર'ની કહાની એક ભારતીય ફૌઝી કબીર (ઋત્વિક રોશન) પર આધારિત છે, જે એક સ્પેશ્યલ એજન્ટના રૂપમાં કામ કરી રહ્યો છે. બાદમાં ઋત્વિક કેવી રીતે ખરાબ વ્યક્તિ બની જાય છે, અને સ્પેશ્યલ એજન્ટની જગ્યા ખાલિદ (ટાઇગર શ્રોફ) લઇ લે છે. આ ઘટના આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.
બૉલીવુડ સેલેબ્સે વૉર ફિલ્મ જોયા બાદ શું આપ્યા છે રિએક્શન્સ, જુઓ ટ્વીટ્સ......