કરણ જોહરથી લઈને પાક. એક્ટ્રેસ માવરા હોકેન, બધા મોટા સ્ટાર્સ આવ્યા ભણસાલીના સમર્થનમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jan 2017 10:34 AM (IST)

1
મુંબઈ: જયપુરમાં ફિલ્મની શૂટિંગ દરમિયાન ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરનારા રાજપૂત કરણી સેના સંગઠનના લોકો હતો. આ લોકોનો આરોપ છે કે ભણસાલી પોતાની ફિલ્મ પદ્માવતીમાં ઈતિહાસના તથ્યો સાથે છેડછાડ કરી છે. ભણસાલી પર હુમલો થયા બાદ ફિલ્મ ઈંડસ્ટ્રી સંજયના સમર્થનમાં આવી છે.
2
3
4
બમન ઈરાની પણ આવ્યા ભણસાલીના સમર્થનમાં
5
6
પાકિસ્તાની કલાકારે પણ ટ્વિટ કર્યુ હતું.
7
ફિલ્મ મેકર કરણ જોહરે પણ ટ્વિટ કરીને આ મામલે આપણી ઈંડસ્ટ્રીએ ચૂપ ન રહેવું જોઈએ.
8
બિપાશા બાસુએ પણ કર્યુ ટ્વિટ