✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ અભિનેત્રી-ડાયરેક્ટર લઈ રહી છે પતિથી ડિવોર્સ, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2017 12:34 PM (IST)
1

દિકરા વિહાન સાથે નંદિતા

2

નંદિતા લેખક સઆદત હસન મંટો પર એક ફિલ્મ બનાવી રહી છે.

3

એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે અમે બંનેએ અલગ થવાનું નક્કી કર્યુ છે. કોઈ કડવાશ વિના અમે આ નિર્ણય લીધો છે. અમારો દિકરો અમારી પ્રાથમિકતા છે. અમે પ્રાઈવસી ઈચ્છીએ છીએ. નંદિતા અને સુબોધને છ વર્ષનો વિહાન છે.

4

મુંબઈ: 2016ની સાલમાં બોલીવુડના ઘણા ફેમસ કપલ્સ અલગ થઈ ગયા. શરૂઆત ફરહાન-અધુના અખ્તરથી લઈને અંત અરબાઝ-મલાઈકાથી આવ્યો હતો. 2017ની સાલની શરૂઆતમાં પણ બોલીવુડના એક સેલેબ કપલના અલગ થવાના સમાચાર છે. અભિનેત્રી અને ડાયરેક્ટર નંદિતા દાસ પતિ સુબોધ મસકારા સાત વર્ષના લગ્ન જીવન બાદ ડિવોર્સ લઈ રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • આ અભિનેત્રી-ડાયરેક્ટર લઈ રહી છે પતિથી ડિવોર્સ, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.