સેમસંગના અપકમિંગ ગેલેક્સી C5 પ્રોમાં હશે 4GB RAM, 16MP કેમેરા!
આ સ્માર્ટફોનમાં ૧૬ મેગા પિકસલનો રિયર અને ફ્રન્ટ કેમેરો હોય શકે છે ૩૦૦૦ એમએએચની બેટરી હશે એન્ડ્રોઇડ ૬.૦.૧ માર્શમેલો આધારિત આ સ્માર્ટફોનમાંએડ્રેનો ૪૦૫ જીપીયુ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેમસંગના લોન્ચ થનાર ગેલેકસી સી ૫ પ્રો સ્માર્ટફોનમાં કેટલાક ફીચર્સ લીક થયા છે જે મુજબ તેમાં ૪ જીબી રેમ અને ૧૬ મેગા પિકસલનો કેમેરો હશે અહેવાલ મૌજબ આ સ્માર્ટફોનમાં ૫.૨ ઇંચની ફૂલ એચડી સ્ક્રીન હશે ફોનમાં કવાલકોમ સ્નેપડ્રેગન ૬૨૬ ઓકટાકોર પ્રોસેસર અને ૪જીબી રેમ સાથે ૬૪ જીબીની ઇનબિલ્ટ મેમેરી હશે.
નવી દિલ્હીઃ આવનારા સેમસંગના ગેલેક્સી C5 પ્રો ડિવાઈસને લઈને એક પછી એક લીક અહેવાલ સામે આવી રહ્યા છે. હવે આ અપકમિંગ સેમસંગના સ્માર્ટફોન સર્ટિફિકેશન સાઈટ ટીના પર જોવા મળ્યો છે. જ્યાં અનેક ફીચર્સ સામે આવ્યા છે. આ સ્માર્ટફોનને CES 2017 દરમિયાન જાન્યુઆરી મહિનામાં લોન્ચ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -