કટપ્પાને બાહુબલી કો ક્યું મારા? બાહુબલી 2 ઓનલાઈન લીક થતા ખુલ્યું આ રહસ્ય, જાણો આ વાત પાછળનું સત્ય
ફિલ્મના નિર્માતા મુશ્કેલીમાં છે, અને તેઓ લીક કરનાર પર કેસ દાખલ કરવા માટે જઈ રહ્યા છે. ફિલ્મ લીક થવાના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થવાની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે લોકો વધારે મુશ્કેલીઓ અનુભવો તે પહેલા જણાવી દઈએ કે તમને એપ્રિલ ફુલ બનાવવામાં આવ્યા છે. લાખો લોકોએ આ વાત માની લીધી અને આખો દિવસ બાહુબલી 2 ની લીક થનારી કોપી માટે સર્ચે કર્યું હતું. એક ઓનલાઈન વેબસાઈટ દ્વારા દર્શકોને એપ્રિલ ફુલ બનાવવામાં આવ્યા હતા.
ચેન્નઈ: એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ ફિલ્મ યૂટ્યુબ સિવાય ધણી બધી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
કટપ્પાનું રહસ્ય ફિલ્મના રિલીઝ પહેલા કોઈને જાણવા ન મળે તે માટે ફિલ્મના નિર્દેશક એસ એસ રાજમૌલીએ ફિલ્મને 4 ક્લાઈમૈક્સમાં શૂટ કરી હતી. ફિલ્મ લીક ન થાય તેના માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. પરંતુ રાજામૌલી પોતાની ફિલ્મને હેકર્સથી નથી બચાવી શક્યા અને ફિલ્મની કોપી ઓનલાઈન લીક થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -