✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

FIRST POSTER: વરૂણ અને આલિયાની બદ્રીનાથના પોસ્ટરમાં દેખાયું ગુજરાત કનેક્શન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2017 12:54 PM (IST)
1

મુંબઈ: બોલીવુડ સ્ટાર વરૂણ ધવન અને આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’નું પહેલુ પોસ્ટર રીલિઝ થયુ છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મનું દિગ્દર્શન શશાંક ખૈતાન કરી રહેલા છે.

2

વરૂણ અને આલિયાની ફિલ્મ વર્ષ 2014માં રીલિઝ થઈ હતી, ‘હંપ્ટી શર્મા કી દુલ્હનિયા’. ‘બદ્રીનાથ…’ તેનો બીજો ભાગ છે.

3

આ પોસ્ટરમાં બેકગ્રાઉંડમાં વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ દેખાઈ રહ્યો છે અને આલિયા ભટ્ટ ચણિયાચોળીમાં દેખાઈ રહી છે. આથી અનુમાન લગાવી શકાય કે આ ફિલ્મમાં કોઈક ગુજરાત કનેક્શન હોઈ શકે છે. સાથે જ પોસ્ટરમાં હોળીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 10 માર્ચના રોજ હોળી પર રીલિઝ થવા જઈ રહી છે.

4

  • હોમ
  • મનોરંજન
  • FIRST POSTER: વરૂણ અને આલિયાની બદ્રીનાથના પોસ્ટરમાં દેખાયું ગુજરાત કનેક્શન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.