આમ તો મલાઇકાનો જિમ લુકને ફેન માત્ર તેના ફેન્સ જ નહી પરંતુ કરીના કપૂર પણ છે. કરીનાએ કોફી વિથ કરનમાં મજાક કરતા કહ્યું હતું કે જિમ જતા મારી ફોટો ના ક્લિક કરો.
તેના આ ડ્રેસ સિવાય મલાઇકા તેની લગ્નને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે હતુ કે તે 18 એપ્રિલે અર્જુન કપૂરથી લગ્ન કરવાની છે. પરંતુ આ ખબર ખોટી સાબિત થઇ છે. જોવાની વાત એ છે કે મલાઇકા પોતે તેના લગ્નને લઇને ક્યારે ખુલાસો કરશે.