સારાએ હેલમેટ ન પહેરીને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. સારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મંગળવારે દિલ્હી પોલીસે દિલ્હીના રસ્તાઓ પર સારાને હેલમેટ પહેર્યાવીના ફરતાં તે અંગે માહિતી માંગી છે. રિપોર્ટ અનુસાર આ મામલે સીનિયર પોલીસ ઓફિસરનું કહેવું છે કે ઘટના અંગે એકટ્રેસ પર મોટર વ્હીકલ એક્ટને લઈને એક્શન લેવામાં આવશે.
આપને જણાવી દઈએકે વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર સારાને ટ્રોલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસને આ વીડિયો ટેગ કરવામાં આવ્યો હતો. રોડ સેફ્ટીના નિયમોને સારાએ તોડતાં તેની સખત આલોચના થઈ હતી. હાલ સારા અલી ખાન ન્યુયોર્કમાં પોતાની બેસ્ટ ફ્રેંડ સાથે હોલિડે મનાવી રહી છે.