તાજેતરમાજ મિલિંદ સોમને પોતાના ઓફિશિય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમા તે પુશઅપ કરતો દેખાઇ રહ્યો છે. પરંતુ ખાસ વાત છે કે તે વેરિએશનની સાથે પુશઅપ કરી રહ્યો છે.
મિલિંદ સોમનના આ વીડિયોને જોઇને લોકો ચોંક્યા છે, અને પોતાના રિએક્શન પણ આપી રહ્યાં છે. વળી મિલિંદ સોમને આ વીડિયો શેર કરતા લખ્યું છે- દરરોજ કંઇક નવુ ટ્રાય કરો....
મિલિંદ સોમનના આ પુશઅપ વીડિયો પર યૂઝ્સ પણ જુદી જુદી રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.
(પ્રતિકાત્મક તસવીર)