Deepika Padukone Oops Moment: બૉલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ (Deepika Padukone) હંમેશા પોતાના લૂક અને સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં રહે છે. દીપિકા પોતાના એથનિક લૂકથી લઇને વેસ્ટર્ન લૂકથી ફેન્સને લોભાવતી રહે છે, એટલુ જ નહીં તેનો એરપોર્ટ લૂક પણ ખુબ કન્ફોર્ટેબલ હોય છે. જોકે, ક્યારેક ક્યારેક ઓપ્સ મોમેન્ટને પણ શિકાર બનવુ પડે છે. 


હવે એકવાર ફરીથી દીપિકા પાદુકોણ (Deepika Padukone)નો એક આવી જ મોમેન્ટ પૈપરાજાની કેમેરામાં કેદ થઇ ગઇ છે, દીપિકા હંમેશાની જેમ સ્ટાઇલિશ અને કન્ફોર્ટેબલ લૂકમાં મુંબઇ એરપોર્ટ પહોંચી હતી, અહીં તેને પ્લેન વ્હાઇટ ટી-શર્ટ, સ્ટ્રાઇપ વાળુ પેન્ટ અને વ્હાઇટ શૂઝ પહેરેલા હતા. આની ઉપર દીપિકાએ બ્લેક ગૉગલ્સ લગાવ્યા હતા અને એક મોટી બેગ હાથમાં પકડેલી હતી.  


દીપિકા પાદુકોણ એરપોર્ટ પર પોતાની કારમાથી ઉતરી અને પૈપરાજીએ તેને ઘેરી લીધી. આવામાં તેને ફોટો ખેંચવા લાગ્યા, અને વીડિયો પણ બન્યા. આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણની સાઇડથી દેખાતી ઓપ્સ મોમેન્ટ પૈપરાજીના કેમેરા પાસથી કેદ થઇ ગઇ. વીડિયોમાં દીપિકા પાદુકોણને જોઇને લાગી રહ્યું છે કે તેને આ વાતનો અંદાજો પણ નથી. જોકે, ટ્રૉલ્સને આના પર વાત કરવાનો મોકો મળી ગયો છે. 






વીડિયો પર કૉમેન્ટ કરતાં કેટલાય યૂઝર્સે દીપિકા પાદુકોણની મજાક ઉડાવી છે. એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું- અંદરનુ બધુ જ દેખાઇ રહ્યું છે. બીજાએ લખ્યું-  આની ચાલ અને પૉસ્ચરને શું થઇ ગયુ. આ ઉપરાંત ઘણાબધા ફેન્સ દીપિકા પાદુકોણના લૂકને પસંદ કરી રહ્યાં છે, ખાસ કરીને પોનીટેલમાં બાંધેલા તેના વાળ પર યૂઝર્સ ફિદા થઇ ગયા છે. 


આ પણ વાંચો........ 


Instagram પરથી તમે કોઇ વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છો છો ? તો સમજી લો આ આસાન સ્ટેપ્સ, આસાનીથી કરી શકાશે ડાઉનલૉડ.......


સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે


Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ


Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન


Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત