આ પછી કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું છે- મુંબઇમાં પાવરકટ, આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર સરકાર ક-ક-ક.... કંગના કરી રહી છે. ફેન્સ કંગનાના આ કટાક્ષભર્યા અંદાજને ખુબ લાઇક કરી રહી છે.
પાવરકટ પર મહાનાયક અમિતાભ બચ્ચને લોકોને ધૈર્ય રાખવાની સલાહ આપી છે. તેને લખ્યું- આખા શહેરમાં વીજળીનુ આઉટરેટ.... કઇ રીતે આ મેસેજ મેનેજ કરી રહ્યો છુ....ધૈર્ય રાખો... બધુ બરાબર થઇ જશે.