મુંબઇઃ ટીવીથી બૉલીવુડનો સુફર કરી ચૂકેલી શમા સિકન્દરે ફરી એકવાર પોતાના બેબાક અંદાજ બતાવ્યો છે. એક્ટ્રેસ શમા સિકન્દર (Shama Sikander) આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ છે, તાજેતરમાં જ તેને ફેન્સની વચ્ચે પોતાના નવા ફોટોશૂટી તસવીરો શેર કરી છે, જેમાં તે 40 વર્ષની ઉંમરે પણ બૉલ્ડ અને બેબાક અંદાજમાં દેખાઇ રહી છે. 


શમા સિકન્દરના દિવાના થયા ફેન્સ-
એક્ટ્રેસ શમા સિકન્દરે ફરી એકવાર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખાસ તસવીરો શેર કરી છે, આમાં એક્ટ્રેસ બૉલ્ડમાં સોફા પર બેસેલી દેખાઇ રહી છે. આ વખતે શમાનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. શમાએ બ્લેક કલરની શોર્ટ ડ્રેસમાં પોતાની અદાઓ બતાવતીને ફોટોશૂટ કરાવ્યુ છે.


તસવીરોમાં શમા સિકન્દર રેડ કલરની કઉચ પર હાથ ફેલાવીને બેસેલી દેખાઇ રહી છે. તેને અહીં ન્યૂડ મેકઅપ કર્યો છે, અને વાળોને ખુલ્લા રાખ્યા છે. આ લૂકમાં શમા સિકન્દર એકદમ હૉટ લાગી રહી છે. આ અંદાજ તેને ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. શમા સિકન્દરે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે- બૉસ બેબ. આ કેપ્શન તેના લૂક સાથે ખુબ મેચ થાય છે. ખાસ વાત છે કે, શમા સિકન્દર અત્યારે 40 વર્ષની થઇ ગઇ છે છતાં તેની ફિટનેસ જોઇને લાગે છે કે તે આ તસવીરોથી યુવા એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે. 






--


આ પણ વાંચો---


Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર


ગુજરાતમાં PSI-LRDની પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના નામે યુવતીએ પ્રેમી સાથે મળીને ખંખેર્યા લાખો રૂપિયા, જાણો કઈ રીતે ઝડપાયાં ?


'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો


NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક


NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો