મુંબઇઃ બૉલીવુડ હસીનાઓ ઘણીવાર પોતાના કપડાંને લઇને શરમજનક સ્થિતિમાં મુકાઇ જાય છે. આવી જ ઘટના હવે ટૉપની એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે ઘટી છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલા એક રિવલિંગ ડ્રેસ પહેરીને ડાન્સ કરી રહી હતી આ દરમિયાન તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. તેનો વીડિયો હાલમા ખુબ વાયરલ થઇ રહ્યો છે.   


વાયરલ થયેલા આ વીડિયોમાં એક્ટ્રેસ ગાઉન પહેરીને એવા ડાન્સ સ્ટેપ્સ કરી રહી હતી, ડાન્સમાં એટલી મસ્ત હતી કે તે આખરે શરમજનક સ્થિતિમાં મુકાવવુ પડ્યુ હતુ. આ વીડિયોમાં એક્ટ્રેસે ગ્રીન કલરનું બેકલેસ ઓફ શોલ્ડર ગાઉન પહેરેલુ છે, આ સાથે પોતાના લુકને કમ્પલીટ કરવા એકટ્રેસે હાઈ પોની પણ બનાવી છે. સાથે જ સટલ મેકઅપ પણ કર્યો છે. અને ઉર્વશીએ એક હાથમાં માઈક પકડ્યું છે.


પરંતુ બાદમાં જ્યારે ડાન્સ કરવા લાગે છે, તે સમયે માઈક નીચે કરીને પોતાના હાથ લહેરાવે છે, વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું લાઉડ છે કે તમને ઉર્વશીનો અવાજ નહીં સંભળાય. આ દરમિયાન ઉર્વશીની ઓફ શોલ્ડર ડ્રેસ નીચે સરકવા લાગે છે. એક્ટ્રેસને જેવી આ જાણ થાય છે, તે ડ્રેસને ઉપરની તરફ ખેંચે છે અને તેની Oops Moment કેમેરામાં કેદ થઇ જાય છે. આ વીડિયોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. અનેકવાર બૉલીવુડ અભિનેત્રીઓ જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાઇ ચૂકી છે. આ લિસ્ટમાં હવે ઉર્વશી રૌતેલાનુ નામ પણ જોડાઇ ગયુ છે. 






 


---


આ પણ વાંચો........ 


Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન


Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો


LIC ના પોલિસી ધારકોને IPO માં મળશે સૌથી વધુ ડિસ્કાઉન્ટ, જાણો સામાન્ય રોકાણકાર કરતાં કેટલા ઓછા રૂપિયામાં મળશે શેર


ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત


Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ