મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા એફે સોશ્યલ મીડિયા પર પોતાની એક હૉટ તસવીર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં આલિયા એફ બિકીનીમાં છે, અને કેમેરાની સામે પોતાની પીઠ રાખીને બેઠેલી છે. 


આ તસવીરને શેર કરતાં તેને લખ્યું- આજનો દિવસ તે દિવસોમાંનો એક છે જ્યારે હું પૂલમાં કુદવા ઇચ્છુ છું. આલિયા એફ સોશ્યલ મીડિયા પર ખાસી એવી સક્રિય છે, અને હંમેશા પોતાની તસવીર અને વીડિયો શેર કરીને પોતાના ફેન્સનુ મનોરંજન કરતી રહે છે. 


જવાની જાનેમન ફિલ્મ બૉક્સ ઓફિસ પર તો વધુ કમાલ ન હતી કરી શકી, પરંતુ આલિયા એફની એક્ટિંગના લોકો ખુબ ચાહકો બની ગયા હતી.



આલિયા એફ એક્ટ્રેસ પૂજા બેદી અને તેના પૂર્વ પતિ ફરહાન ફર્નિચરવાળાની દીકરી છે. બન્નેએ વર્ષ 2003માં તલાક લઇ લીધા હતા, આલિયા એફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. 




ઉલ્લેખનીય છે કે, અલાયા નિતિન કક્કડની ફિલ્મ જવાની જાનેમનથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન અને તબ્બૂ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ ન કરી શકી, પરંતુ અલાયાની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા.


અલાયા એફએ હાલમાં જ પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી, જેમાં તે બ્લેક કલરની લેધર જેકેટમાં પોઝ આપતી જોવા મળી હતી. અલાયા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.


અલાયા આ દરમિયાન ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં જોવા મળી હતી. અલાયાએ માસ્ક પણ પહેર્યું હતું. અલાયાએ ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સ્ટનિંગ જોવા મળી રહી હતી. બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ અલાયા બ્લેક આઉટફિટમાં સ્પોટ થઈ હતી.