Esha Gupta Video: એક્ટ્રેસ ઇશા ગુપ્તા બૉલીવુડની હસીન અભિનેત્રીઓમાંની એક છે, તે પોતાના બૉલ્ડ લૂક અને ફેશન સેન્સના કારણે ખુબ ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર પણ એક્ટ્રેસ ખુબ એક્ટિવ છે અને પોતાના વીડિયો-તસવીરો શેર કરતી રહે છે. હવે તેને આ અંદાજમાં જ એક ખાસ વીડિયો શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ એક વીડિયો શેર કર્યો છે, જે ઘરનો છે, આ વીડિયોમાં તે એકદમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ ઇશા ગુપ્તા મિરરની સામે અલગ અલગ અતરંગી ડ્રેસમાં પૉઝ આપી રહી છે, અને આ દરમિયાન તે સેક્સી લાગી રહી છે. ક્યારેક બિકીનીમાં તો ક્યારેય ટુંકા કપડાંમાં પોતાની બૉલ્ડ બૉડી ટૉન્ડ કરી રહી છે. જુઓ વીડિયો...
ઇશાના આ વીડિયોને હાલમાં હજારોની સંખ્યામાં વ્યૂઝ અને લાઇક્સ મળી રહ્યાં છે. એક્ટ્રેસ ઘણા સમય બાદ ફરી એકવાર વેબ સીરીઝ આશ્રમથી ફરી ચર્ચામાં આવી ગઇ છે, એક્ટ્રેસે બૉબી દેઓલ સાથે આશ્રમમાં દર્શકોનુ દિલ જીતી લીધુ છે.
---
આ પણ વાંચો...........
Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'
Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત
HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI
કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા