મુંબઇઃ સીબીઆઇ સુશાંત સિંહ કેસમાં તમામ પ્રકારના તથ્યો શોધી રહી છે, અને તપાસને સઘન રીતે આગળ વધારી રહી છે. આ કેસમાં હવે CBI રિયા ચક્રવર્તીની પુછપરછ કરી શકે છે. CBI સુશાંતના નજીકના માણસો સિદ્ધાર્થ પિઠાણી, દીપેશ સાવંત અને નીરજ સાથે કેટલીય વાર પુછપરછ કરી ચૂકી છે. હવે વારો છે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો. રિપોર્ટ છે કે સીબીઆઇની ટીમ રિયાની ગમે ત્યારે પુછપરછ કરી શકે છે.
સીબીઆઇની ટીમ રિયાના ઘરે જઇને પુછપરછ માટે સમન મોકલ્યો છું. રિયાની પુછપરછ કરવા માટે સીબીઆઇના સવાલો તૈયાર છે. એબીપી ન્યૂઝની પાસે રિયા પુછવામાં આવનારા લિસ્ટ અવેલેબલ છે.
1. તમારા અને સુશાંતની વચ્ચે ઝઘડો કેમ થયો?
2. સુશાંતનુ ઘર છોડવાના 7 દિવસ પહેલા અને 7 દિવસ પછી શું થયું?
3. તુ સુશાંતનુ ઘર છોડીને કેમ ગઇ?
4. સુશાંત સાથે તારો ઝઘડો ક્યારે શરુ થયો?
5. સુશાંતની કમાણીનો કન્ટ્રૉલ કોણી પાસે હતો?
6. સુશાંતના ડેબિટ-ક્રેડિટ કાર્ડ કોઇમી પાસે રહેતા હતા?
7. ઘર ખર્ચ અને નોકરોની સેલેરીનો હિસાબ કોણ રાખતુ હતુ?
8. શું તુ સુશાંતના પ્રૉફેશનલ ફેંસલાઓમાં દખલ દેતી હતી?
9. સુશાંતના પરિવાર સાથે તારો સંબંધ કેવો હતો?
10. સુશાંતની બહેનો સાથે તારો ઝઘડો કેમ થયો હતો?
11. સુશાંત અને તારા સંબંધોમાં ક્યારે અને કેમ ચેન્જ આવ્યો?
12. પૈસાની લેવડદેવડમાં તારો અને સુશાંતનો સંબંધો કેવો હતો?
13. સુશાંતને શુ થયુ હતુ, કઇ બિમારીનો ઇલાજ થઇ રહ્યો હતો?
14. સુશાંત ડૉક્ટરની પાસે આવતો હતો કે ડૉક્ટર ઘરે આવાત હતા?
15. સુશાંત કઇ દવાઓ લેતો હતો, દવાઇઓનુ બિલ ક્યાં છે?
16. સુશાંતનો મેડિકલ રિપોર્ટ કોણી પાસે રહેતો હતો?
સુશાંત કેસમાં CBI રિયાની કરશે પુછપરછ, આ પ્રશ્નોનુ લિસ્ટ થયુ તૈયાર, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2020 09:53 AM (IST)
સીબીઆઇની ટીમ રિયાના ઘરે જઇને પુછપરછ માટે સમન મોકલ્યો છું. રિયાની પુછપરછ કરવા માટે સીબીઆઇના સવાલો તૈયાર છે. એબીપી ન્યૂઝની પાસે રિયા પુછવામાં આવનારા લિસ્ટ અવેલેબલ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -