Filmfare Awrads: આખરે એ ક્ષણ આવી ગઈ છે જેની દરેક બોલિવૂડ સ્ટાર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે બ્લેક લેડીને જોવા આતુર છે. હવે આખરે એવું થવા જઈ રહ્યું છે. સલમાન ખાન આયુષ્માન ખુરાના અને મનીષ પોલ મહારાષ્ટ્ર ટુરીઝમ સાથે મળીને 68મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2023નું આયોજન કરશે. તેનું આયોજન 27 એપ્રિલ, 2023ના રોજ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC, મુંબઈ ખાતે કરવામાં આવશે. હાલમાં આ માટે કયા સેલેબ્સને નોમિનેટ કરવામાં આવ્યા છે તેનું લિસ્ટ આવી ગયું છે. ચાલો જોઈએ કોણ કઈ કેટેગરીમાં છે.


બેસ્ટ ફિલ્મ


બધાઈ હો


ભૂલભુલૈયા


બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ


ગંગુબાઈ કાઠિયાવાડી


ધ કાશ્મીર ફાઇલ્સ


ઊંચાઈ


બેસ્ટ ડાયરેક્ટર


અનીસ બઝમી (ભૂલ ભુલૈયા 2)


અયાન મુખર્જી (બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ)


હર્ષવર્ધન કુલકર્ણી (બધાઈ હો)


સંજય લીલા ભણસાલી (ગંગુબાઈ કાઠિયાવાડી)


સુરજ આર. બરજાત્યા (ઊંચાઈ)


વિવેક રંજન અગ્નિહોત્રી (કાશ્મીર ફાઇલ્સ)


બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ


બધાઈ હો (હર્ષવર્ધન કુલકર્ણી)


ભેડિયા (અમર કૌશિક)


ઝુંડ (નાગરાજ પોપટરાવ મંજુલે)


રોકેટ્રી : ધ નામ્બી પ્રોજેક્ટ (આર માધવન)


વધ (જસપાલ સિંહ સંધુ અને રાજીવ બરનવાલ)


બેસ્ટ એક્ટર ઇન ધ લીડીંગ રોલ (મેલ)


અજય દેવગન (દ્રશ્યમ 2)


અમિતાભ બચ્ચન (ઊંચાઈ)


અનુપમ ખેર (ધ કાશ્મીર ફાઇલ્સ)


હૃતિક રોશન (વિક્રમ વેધા)


કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 2)


રાજકુમાર રાવ (અભિનંદન)


બેસ્ટ એકટર ક્રિટિક્સ


અમિતાભ બચ્ચન (ઝુંડ)


આર માધવન (રોકેટરી: ધ નામ્બી ઈફેક્ટ)


રાજકુમાર રાવ (બધાઈ હો)


સંજય મિશ્રા (વધ)


શાહિદ કપૂર (જર્સી)


વરુણ ધવન (ભેડિયા)


બેસ્ટ એક્ટ્રેસ ઇન ધ લીડીંગ રોલ (ફીમેલ)


આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)


ભૂમિ પેડનેકર (બધાઈ હો)


જ્હાન્વી કપૂર (મિલી)


કરીના કપૂર ખાન (લાલ સિંહ ચઢ્ઢા)


તબુ (ભૂલ ભુલૈયા 2)


બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ


ભૂમિ પેડનેકર (બધાઈ હો)


કાજોલ (સલામ વેંકી)


નીના ગુપ્તા (વધ)


તાપસી પન્નુ (શાબાશ મિઠૂ)


તબુ (ભૂલ ભુલૈયા 2)


બેસ્ટ એકટર ઇન ધ લીડીંગ સ્પોર્ટિંગ રોલ (મેલ)


અનિલ કપૂર (જુગજુગ જિયો)


અનુપમ ખેર (ઉંચાઈ)


દર્શન કુમાર (કાશ્મીર ફાઇલ્સ)


ગુલશન દેવૈયા (બધાઈ હો)


જયદીપ અહલાવત (એક્શન હીરો)


મનીષ પોલ (જુગજુગ જિયો)


મિથુન ચક્રવર્તી (કાશ્મીર ફાઇલ્સ)


બેસ્ટ એક્ટ્રેસ ઇન ધ લીડીંગ સ્પોર્ટિંગ રોલ (ફીમેલ)


મૌની રોય (બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા)


નીતુ કપૂર (જુગજુગ જીયો)


શીબા ચઢ્ઢા (બધાઈ હો)


શીબા ચઢ્ઢા (ડૉ. જી)


શેફાલી શાહ (ડૉ.જી)


સિમરન (રોકેટરી: ધ નામ્બી પ્રોજેક્ટ)


બેસ્ટ મ્યૂઝિક આલ્બમ


અમિત ત્રિવેદી (ઉંચાઈ)


પ્રીતમ (બ્રહ્માસ્ત્ર પાર્ટ  એક: શિવ)


પ્રીતમ (લાલ સિંહ ચઢ્ઢા)


સચિન જીગર (ભેડિયા)


સંજય લીલા ભણસાલી (ગંગુબાઈ કાઠિયાવાડી)


બેસ્ટ લિરિક્સ


એએમ તુરાજ (જબ સૈયાં- ગંગુબાઈ કાઠિયાવાડી)


અમિતાભ ભટ્ટાચાર્ય (અપના બના લે પિયા – ભેડિયા)


અમિતાભ ભટ્ટાચાર્ય (કેસરિયા-બ્રહ્માસ્ત્ર ભાગ એક: શિવ)


અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે હવાલે - લાલ સિંહ ચઢ્ઢા)


શેલી (મૈયા મૈનુ-જર્સી)


બેસ્ટ પ્લે બેક સિંગર (મેલ)


અભય જોધપુરકર (માંગે મંજૂરીયા- બધાઈ હો)


અરિજિત સિંહ (અપના બના લે-ભેડિયા)


અરિજિત સિંહ (દેવા દેવા - બ્રહ્માસ્ત્ર પાર્ટ એક: શિવ)


અરિજિત સિંહ (કેસરિયા-બ્રહ્માસ્ત્ર ભાગ એક: શિવ)


સોનુ નિગમ (મેં કી કરા - લાલ સિંહ ચઢ્ઢા)


બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)


જ્હાન્વી શ્રીમાંકર (ઢોલીડા-ગંગુબાઈ કાઠિયાવાડી)


જોનીતા ગાંધી (દેવા દેવા - બ્રહ્માસ્ત્ર ભાગ એક: શિવ)


કવિતા શેઠ (રંગસારી - જુગ્જગ જીયો)


શિલ્પા રાવ (તેરે હવાલે - લાલ સિંહ ચઢ્ઢા)


શ્રેયા ઘોષાલ (જબ સૈયાં – ગંગુબાઈ કાઠિયાવાડી)


બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર


અનિરુદ્ધ ઐયર (એક એકશન હીરો)


અનુભૂતિ કશ્યપ (ડૉ. જી)


જય બસંતુ સિંઘ (જન હિતમાં જારી)


જસપાલ સિંહ સંધુ અને રાજીવ બરનવાલ (વધ)


આર માધવન (રોકેટરી: ધ નામ્બી ઈફેક્ટ)


બેસ્ટ ડેબ્યૂ મેલ


અભય મિશ્રા (ડૉ.જી)


અંકુશ ગેડમ (ઝુંડ)


પાલિન કબાક (ભેડિયા)


શાંતનુ મહેશ્વરી (ગંગુબાઈ કાઠિયાવાડી)


બેસ્ટ ડેબ્યૂ ફીમેલ


એન્ડ્રીયા કેવિચુસા (અનેક)


ખુશાલી કુમાર (ધોખા: રાઉન્ડ ડી કોર્નર)


માનુષી છિલ્લર (સમ્રાટ પૃથ્વીરાજ)


પ્રાજક્તા કોલી (જુગ્જગ જીયો)


બેસ્ટ સ્ટોરી


અક્ષત ઘિલડિયાલ, સુમન અધિકારી (ભૂલભુલૈયા)


અનિરુદ્ધ ઐયર (એકશન હીરો)


જસપાલ સિંહ સંધુ અને રાજીવ બરનવાલ (વધ)


નરેન ભટ્ટ (ભેડિયા)


સુનિલ ગાંધી (ઉંચાઈ)


બેસ્ટ સ્ક્રીનપ્લે


આકાશ કૌશિક (ભૂલ ભુલૈયા 2)


અક્ષત ઘિલડિયાલ, સુમન અધિકારી અને હર્ષવર્ધન કુલકર્ણી (બધાઈ હો)


જસપાલ સિંહ સંધુ અને રાજીવ બરનવાલ (વધ)


નીરજ યાદવ (એકશન હીરો)


સંજય લીલા ભણસાલી અને ઉત્કર્ષિની વશિષ્ઠ (ગંગુબાઈ કાઠિયાવાડી)


વિવેક રંજન અગ્નિહોત્રી (કાશ્મીર ફાઇલ્સ)


બેસ્ટ ડાયલોગ


અભિષેક દીક્ષિત (ઊંચાઈ)


અક્ષત ઘિલડિયાલ (બધાઈ હો)


મનોજ મુન્તાશીર અને બી.એ.ફિદા (વિક્રમ વેધા)


નીરજ યાદવ (એકશન હીરો)


પ્રકાશ કાપડિયા, ઉત્કર્ષિની વશિષ્ઠ (ગંગુબાઈ કાઠિયાવાડી)


સુમિત સક્સેના (ડૉ. જી)


બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર


મંગેશ ધાકડ (અનેક)


પ્રીતમ, જિમ સત્ય, પ્રસાદ એસ, મેઘદીપ બોઝ, તનુજ ટીકુ, કેતન સોઢા, સની એમ.આર. (બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ)


સચિન-જીગર (ભેડિયા)


સેમ સીએસ (વિક્રમ વેધા)


સંચિત બલ્હારા અને અંકિત બલ્હારા (ગંગુબાઈ કાઠિયાવાડી)


બેસ્ટ સિનેમેટોગ્રાફી


ઇવાન મુલિગન (અનેક)


કૌશલ શાહ (એકશન હીરો)


પી.એસ વિનોદ (વિક્રમ વેધા)


સેતુ (લાલ સિંહ ચઢ્ઢા)


સુદીપ ચેટર્જી (ગંગુબાઈ કાઠિયાવાડી)


બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન


અમૃત મહેલ નાકાઈ - (બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા)


દુર્ગા પ્રસાદ મહાપાત્રા (વિક્રમ વેધા)


મયુર શર્મા અને અપૂર્વા સોંઢી (વુલ્ફ)


મુસ્તફા સ્ટેશનવાલા (લાલ સિંહ ચઢ્ઢા)


રજત પોદ્દાર (ભૂલ ભુલૈયા 2)