Janhvi Kapoor: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) નુ નામ ઇન્ડસ્ટ્રીની ટૉપની સ્ટારકિડ્સમાં સામેલ થઇ ચૂક્યુ છે. જ્હાન્વી બહુજ નાની ઉંમરે ઇન્ડસ્ટ્રીમાં આ કામ હાંસલ કરી લીધુ છે. આજે તેની ગણતરી બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ માનવામાં આવે છે. જ્હાન્વી કપૂર પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને પણ હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી રહી છે.


જ્હાન્વી કપૂરના ચાહનારાઓનુ લિસ્ટ ખુબ લાંબુ છે. વળી એક્ટ્રેસ ખુદને લઇને ફેન્સની વચ્ચે ક્રેઝ બરકરાર રાખવાનો એકપણ મોકો નથી છોડતી. જ્હાન્વી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જ્હાન્વી કપૂર ડીપ નેક વનપીસ શોર્ટ ડ્રેસ પહેરીને કમાલની અદાઓ બતાવતી દેખાઇ રહી છે. 






આ ચમચમાતી ડ્રેસમાં જ્હાન્વી કપૂર બેશકીંમતી સુંદર અને વધુ નિખાર વાળી લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, જ્હાન્વી કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ગુડ લક'ને લઇને સતત ચર્ચામાં રહે છે. 






































--


આ પણ વાંચો...... 


આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન


Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા


LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?


પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર


Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?


IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન