Aamna Sharif : એક્ટ્રેસ આમના શરીફનુ (Aamna Sarif) નામ ટીવીની દુનિયામાં ખુબ જાણીતુ છે. આમના શરીફે પોતાની કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહી તો હોગા'થી કરી હતી. આમના શરીફ પોતાની ડેબ્યૂ સીરિયલથી જ ઘરે ઘરે કશિશના નામથી જાણીતી થઇ ગઇ હતી. આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.


આમના શરીફે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ એકદમ ગ્લેમરસ અવતારમાં દેખાઇ રહી છે.ઓફ શૉલ્ડર થાઇ હાઇ સ્લિટ રેડ ડ્રેસમાં આમના શરીફ ઇન્ટરનેટનો પારો ચઢાવતી દેખાઇ રહી છે. 






આમના શરીફની આ અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે. એક્ટ્રેસના ચાહલોનુ લિસ્ટ આજે પણ ખુબ લાંબુ છે. આમના શરીફ માત્ર ટીવી જ નહીં પરંતુ બૉલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે, એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે.


 


































---


આ પણ વાંચો...... 


આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન


Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા


LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?


પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર


Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?


IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન