બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેને 2 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. આ સાથે કોર્ટ સાથે શરત પણ મુકવામાં આવી છે. કોર્ટની પરવાનગી વિના અભિનેત્રી દેશ છોડી શકતી નથી.
બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસને મોટી રાહત, મની લોન્ડ્રિંગ કેસમાં મળ્યા જામીન
gujarati.abplive.com | 15 Nov 2022 04:08 PM (IST)
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેને 2 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.
જેકલીન ફર્નાન્ડિસ