મુંબઇઃ એનસીબી દ્વારા ચલાવવામાં આવી રહેલી બૉલીવુડમાં ડ્રગ્સની તપાસ અંગે મોટો ખુલાસો થયો છે. કરણ જોહરની ધર્મા પ્રૉડક્શનની કંપનીના મોટા અધિકારી ક્ષિતિજ પ્રસાદના એનસીબીએ 9 દિવસ માંગ્યા છે. એનસીબી અનુસાર ડ્રગ ડીલર પાસેથી ક્ષિતિજ પ્રસાદ સાઠગાંઠ છે, આ તેની સપ્લાય અને સ્ટૉર પણ કરતો હતો. આ કૉમર્શિયલ પર્પજના ડ્રગમાં ડીલ કરતો હતો.ક્ષિતિજ પ્રસાદના પોતાના એકાઉન્ટમાંથી ડ્રગ્સ ખરીદવાની વાત કહી છે.
આની સાથે જ ડ્રગ પેડલર અનુજ કેશવાની અને ક્ષિતિજ પ્રસાદના સંબંધોનો ઉલ્લેખ એનસીબીએ કર્યો છે. ક્ષિતિજ પ્રસાદ અને અનુજ કેશવાનો સાથે મળીને બૉલીવુડમાં ડ્રગ સપ્લાય કરવાનો આરોપ છે. ક્ષિતિજના ઘરે ડ્રગ્સ જપ્ત કરવાની વાત પણ કહેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ શનિવારે બૉલીવુડ પ્રૉડ્યૂસર કરણ જૌહરની કંપની ધર્મા પ્રૉડક્શનના પૂર્વ અધિકારી ક્ષિતિત રવિ પ્રસાદની ધરપકડ કરી લીધી છે. એનસીબીએ પહેલા એક સહઆરોપી સાથે પુછપરછ કરી હતી, જેને ક્ષિતિજ પ્રસાદનુ નામ લીધુ હતુ, એનસીબીએ ત્યારબાદ તેની સાથે પુછપરછ કરી અને ધરપકડ કરી લીધી હતી. રિપોર્ટ્સ પ્રમાણે કહેવાઇ રહ્યું છે કે આ મામલામાં નામ આવ્યા બાદ કરણ જૌહરે ક્ષિતિજ પ્રસાદ દુરી બનાવી લીધી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કરણ જોહરની કંપનીનો આ મોટો અધિકારી કરતો હતો ડ્રગ્સની ડીલ, ડ્રગ્સ મામલે થયો મોટો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2020 01:06 PM (IST)
એનસીબી અનુસાર ડ્રગ ડીલર પાસેથી ક્ષિતિજ પ્રસાદ સાઠગાંઠ છે, આ તેની સપ્લાય અને સ્ટૉર પણ કરતો હતો. આ કૉમર્શિયલ પર્પજના ડ્રગમાં ડીલ કરતો હતો.ક્ષિતિજ પ્રસાદના પોતાના એકાઉન્ટમાંથી ડ્રગ્સ ખરીદવાની વાત કહી છે
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -