Khufiya First Look Out: બૉલીવુડ એક્ટ્રેસ તબ્બૂ (Tabu) કેટલાય વર્ષોથી પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જીતી રહી છે. તબ્બૂ ટીવી પર દરેક પ્રકારની ભૂમિકામાં જોવા મળી ચૂકી છે, પરંતુ તે હવે ઓટીટી પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મ નિર્માતા નિર્દેશક લેખક નિશાલ ભારદ્વાજ (Vishal Bharadwaj) આગામી ફિલ્મ 'ખુફિયા' (Khufiya)માં 'મકબૂલ' અને 'હૈદર'માં મુખ્ય ભૂમિકા નિભાવનારી તબ્બૂ સાથે ફરીથી કામ કરવા તૈયાર છે. નેટફ્લિક્સ દ્વારા સોમવારે ફિલ્મ્સ ડે પર 'ખુફિયા'નુ ફર્સ્ટ લૂક ટીજર રિવીલ કરવામાં આવ્યુ, સ્પાય ડ્રામાનુ ટીજર તીવ્ર, મનોરંજક પાત્રો પર એક ઝલક આપે છે. 


ટીજર રિલીઝ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું- લોકો, પાત્રો, સંઘર્ષો અને સંબંધોની જાણકારી આપવાની ફિલ્મો પર કામ કરવુ કંઇક એવુ છે જે મને વાસ્તવમાં ખુબ પસંદ છે. ખુફિયા મારા  માટે વાસ્તવમાં એક વિશેષ પરિયોજના છે. આખી ટીમે એક સસ્પેન્સ બનાવવા માટે ખુબ મહેનત કરી છે, સાથે જ નેટફ્લિક્સની સાથે અમે ફિલ્મને વૈશ્વિક સ્તર પર દર્શકોની સામે રજૂ કરવા માટે રોમાંચિત છીએ. 






આ ફિલ્મમાં રૉ કી કાઉન્ટર એસ્પિયનેજ યૂનિટના પૂર્વ પ્રમુખ અમર ભૂષણ દ્વારા લખવામાં આવેલા ઉપન્યાસ 'એસ્કેપ ટૂ નૉવ્હેયર' પર આધારિત છે. આ દર્શકોને એક રૉ ઓપરેટિવ, કૃષ્ણા મેહરાની યાત્રા વિશે બતાવે છે. 


આ પણ વાંચો.......... 


WhatsApp Features: હવે માત્ર ચેટિંગ એપ નહીં, વોટ્સએપ બની રહ્યું છે સુપર એપ, JioMart સાથે મળીને શરૂ કરી આ ખાસ સેવા


Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા


China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ


GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત


Rohit Sharma Asia Cup: હોંગકોંગ વિરુદ્ધ જીત મેળવતા જ રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, ધોનીને પાછળ છોડી દેશે


Horoscope Today 30 August 2022: આજે આ 5 રાશિ પર ગ્રહોની ચાલની પડશે મોટી અસર, જાણો કેવો રહેશે તમારો દિવસ


Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?