Lata Mangeshkar Top 10 Evergreen Songs: મુંબઇમાં હોસ્પિટલમાં  29 દિવસની સારવાર દરમિયાન લત્તા મંગેશકરનું નિધન થયું છે. લતાજીના પાર્થિવ દેહને બપોરે 12.30 કલાકે તેમના ઘરે લઈ જવામાં આવશે અને ત્યારબાદ સાંજે 6.30 કલાકે શિવાજી પાર્કમાં પૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.


લતાજીએ તેમના કરોડો ગીતોના કારણે કરોડો લોકોના દિલ જીતી લીધા છે. લોકો તેમના મધુર ગીતો સાંભળીને ખુશ થઇ જતા હોય છે. આવો જાણીએ તેમના એ સદાબહાર ગીતો જે સાંભળીને લોકોના આંખમાં આંસુ આવી જાય છે.


 



  1. જિંદગી પ્યાર કા ગીત હૈ

  2. જબ પ્યાર કિયા તો ડરના ક્યા

  3. લગ જા કલે

  4. તેરે બિના જિંદગી સે કોઇ શિકવા તો નહીં

  5. મેરે ખ્વાબોં મેં જો આયે

  6. દિલ તો પાગલ હૈ

  7. તુજસે નારાજ નહીં જિંદગી હૈરાન હૂં મેં

  8. આજ ફિર જીને કી તમન્ના હૈ

  9. એ મેરે વતન કે લોગોં



  • . દિલ તો પાગલ હૈ