Bhumi Pednekar Latest Pics: બી ટાઉન એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં ભૂમિ એક અતરંગી ડ્રેસમાં દેખાઇ રહી છે. બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પોતાના દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે. આ બધાની વચ્ચે ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ડ્રેસમાં એક્ટ્રેસ એકદમ હૉટ એન્ડ સેક્સી લાગી રહી છે. 


ખરેખરમાં, ભૂમિ પેડનેકર જે તસવીરોથી ચર્ચામા અહીં આવી છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે તેને વ્હાઇટ કલરની બેકલેસ રિવીલિંગ ડ્રેસ પહેરેલો છે. ભૂમિ પેડનેકરના ડ્રેસને જોઇને તમારુ મગજ ચકરાઇ જશે, એક યૂઝરે તસવીરો પર કૉમેન્ટ કરી - ક્યાંથી લાવે છે આવા ડ્રેસ જોકે, આ કમાલના ડ્રેસમાં ભૂમિ પેડનેકરનો લૂક એકદમ હૉટ એન્ડ સ્ટનિંગ લાગી રહ્યો છે. 




સોશ્યલ મીડિયા પર ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરો ખુબ છવાઇ ગઇ છે. કેટલાક ફેન્સ તેની તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે, તો કેટલાક મજાક ઉડાવી રહ્યાં છે. ખાસ વાત છે કે, ભૂમિ પેડનેકર આ ડ્રેસ પહેરીને એક્ટ્રેસ સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં દેખાઇ હતી. હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ભૂમિ પેડનેકરનુ નામ લાઇમલાઇટમાં રહે છે.