PICS HOT Miesha Iyer: સોશ્યલ મીડિયા પર આજકાલ તમામ સેલેબ્સ પોતાના ફોટોશૂટથી ધમાલ મચાવી રહ્યા છે, આ બધાની વચ્ચે હવે ટીવી ગર્લ અને બિગ બૉસ એક્ટ્રેસ મિશા અય્યરે બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. તેને તાજેતરમાં જ પોતાની હૉટ ફોટશૂટની તસવીરો વાયરલ કરી છે,  


એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસવીરોનુ એક કોલાજ શેર કર્યુ છે, જેમાં તે એકદમ સેક્સી લૂક સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે, એક્ટ્રેસે આ દરમિયાન લેધરનો બૉડીકોન ડ્રેસ પહેરેલો છે, અને ઉપર સાદો કૉટ છે. એક્ટ્રેસ આ તસવીરોમાં એકદમ બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લાગી રહી છે. 


મિશા અય્યર આ બૉડીકૉન ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે, ક્યારેક થાંભલાને પકડીને તો, ક્યારેક ગાડીની આગળ, તો ક્યારેયક રૉડ પર પૉઝ આપતી દેખાઇ રહી છે. મિશા અય્યર તે એક્ટ્રેસ છે જેને સ્પ્લિટ્સવિલા જેવા જુદાજુદા રિયાલિટી ટીવી શૉમાં કામ કર્યુ છે. ખાસ વાત છે કે મિશા અય્યર બિગ બોસ 15માં પણ ધમાલ મચાવી ચૂકી છે.






હાલમાં એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે પોતાની તસવીર શેર કરતી રહે છે. 






મિશા અય્યર એક યુવા એક્ટ્રેસ છે, એક અહેવાલ અનુસાર, એક્ટ્રેસના પિતા એક બિઝનેસમેન છે, મિશા અય્યરએ ગ્રેજ્યૂએશન કરેલુ છે, તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ થયેલુ છે. હાલમાં તે એક્ટ્રેસ તરીકે એક્ટિવ છે.