મુંબઇઃ બૉલીવુડમાં મોટાભાગની હીરોઇનો પોતાના ફૂરસતના સમયમાં બીચ પર કે પછી સ્વીમિંગ પૂલમાં પહોંચી જાય છે, અને ફેન્સની વચ્ચે ત્યાંથી વીડિયો અને તસવીરો શેર કરે છે. ફિલ્મી ટાઇમમાંથી બ્રેક મળતાંની સાથે જ સેલેબ્સ ખાસ કરીને માલદીવ, ગોવા કે પછી વિદેશી બીચો પર વેકેશન એન્જૉય કરવા જતાં રહે છે, આમાં પાંચ અભિનેત્રીઓના નામ ટૉપ પર છે, જેને પાણીમાં રહેવુ ખુબ પસંદ છે અને ફેન્સ પણ તેમને જલપરી કહીને જ બોલાવે છે.
Disha Patani – મોકો મળતાં જ દિશા પટ્ટણી પહોંચી જાય છે સમુદ્ર કિનારે સમય વિતાવવા માટે, કેમ કે તેને ખુબ પસંદ છે પાણીમાં રહેવુ. દિશા પટ્ટણી હંમેશા હૉલીડે મનાવતી માલદીવમાં દેખાય છે. માલદીવામાં દિશા પટ્ટણી પુરેપુરી જલપરી બની જાય છે... અને આ જલપરીનો દરેક અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે.
Ananya Pandey – અનન્યા પાંડેને પણ દરિયા કિનારે વેકેશન એન્જૉય કરવાનુ ખુબ ગમે છે. તેને સમય મળે તે તો મોકો નથી છોડતી. પહાડોથી વધારે આ બૉલીવુડ હસીના બીચ પર જ દેખાય છે.
Ananya Pandey – અનન્યા પાંડેને દરિયા કિનારે વેકેશન મનાવવુ ખુબ પસંદ છે.
Ileana D’cCruz – ઇલિયાના ડિક્રૂઝ બૉલીવુડની સૌથી સ્ટાઇલિશ અને બૉલ્ડ એક્ટ્રેસમાંની એક છે. તે હંમેશા પોતાની બિકીની તસવીરો શેર કરતી રહે છે. આ હસીના મોટાભાગનો સમય બીચ પર જ ગાળે છે.
Sara Ali Khan – સારા અલી ખાનને પાણીનો જબરદસ્ત શોખ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ હસીના કાશ્મીરમાં ઠંડી હોવા છતાં સ્વીમિંગ પૂલમાં ડુબકી લગાવવાનુ નથી ભૂલતી.
Mouni Roy – મૌની રૉયનુ નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેને પણ જલપરી કહીશુ તો કંઇ ખોટુ નથી.
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’