✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતની જીતને બૉલીવુડને અલગ અંદાજમાં વધાવી, આ રીતે 'વિશ્વ વિજેતાઓ'ને આપ્યા અભિનંદન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Feb 2018 11:38 AM (IST)
1

નોંધનીય છે કે, મનજોત કાલરાની શાનદાર સદીના સહારે ભારતીય અંડર-19 ટીમે ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતે 217 રનના ટાર્ગેટને 38.3 ઓવરમાં જ પુરો કરી દીધો હતો.

2

3

4

5

6

7

નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ થયો જે હજુ પણ થમવાનું નામ નથી લેતો. ભારતીય ટીમે સતત ચોથીવાર અંડર-19 વર્લ્ડકપ જીત્યો છે, આ પહેલા મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી અને ઉનમુક્ત ચંદની કેપ્ટનશીપ હેઠળ ભારતીય અંડર-19 ટીમે આ ખિતાબ પોતાના નામે કરી ચૂક્યા છે. ભારતની આ શાનદાર જીત બાદ બૉલીવૂડ સ્ટાર્સ પણ ઝૂમી ઉઠ્યા, અમિતાભ બચ્ચનથી લઇ શાહરૂખ ખાનને પોતાના અલગ અંદાજમાં સોશ્યલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો. દરેક સેલેબ્સે યંગ ટીમને જબરદસ્ત રીતે વધાવી લીધી.

  • હોમ
  • મનોરંજન
  • ભારતની જીતને બૉલીવુડને અલગ અંદાજમાં વધાવી, આ રીતે 'વિશ્વ વિજેતાઓ'ને આપ્યા અભિનંદન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.