.....તો કપિલ શર્માનો શો બંધ થઈ શકે છે! જાણો શું છે કારણ
3 મહિના વીતી ચૂક્યા હોવા છતાં ચેનલ અને કપિલ વચ્ચે હજુ કોઇ ડીલ થઇ નથી. ચેનલ હવે કપિલ સાથે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાના મૂડમાં હોવાની ચર્ચા છે. તાજેતરમાં કપિલ ઘણી વાર શૂટિંગ દરમિયાન સેટ પર બેભાન થઇ ચૂક્યો છે. શૂટિંગ થઇ શકવાના કારણે શૉની લોકપ્રિયતા પણ સતત ઘટી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટર-કોમેડિયનકપિલ શર્માની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. સૂત્રોના કહેવા મુજબ 'ધ કપિલ શર્મા શૉ' બંધ થવાના આરે આવી ચૂક્યો છે. કપિલની ખરાબ તબિયતના કારણે શૂટિંગ થઇ શકવું અને શૉની ઘટતી ટીઆરપી તેનું કારણ મનાઇ રહ્યું છે. કપિલનો કોન્ટ્રાક્ટ એપ્રિલમાં પૂરો થઇ ચૂક્યો છે.
નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે કપિલ શર્મા શો દરેક ઘરમાં લોકોનો સૌથી મનપસંદ શો હતો અને તેની ટીઆરપી સુધી પહોંચવો અન્ય શો માટે એટલું સરળ ન હતું પરંતુ વિતેલા કેટલાક સમયથી તેની ટીઆરપીમાં જોરધાર ઘટાડો જોવા મળ્યો છે. જોકે હાલમાં એ પણ સાંભળવા મળ્યું છે કે, આ શોએ ફરીથી ગતી પકડી છે પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે સોની કપિલ શર્માની સાથે પોતાનો કોન્ટ્રાક્ટ ખતમ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -