✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યૂટ્યૂબર ઢિંચાક પૂજાના ગીતોની કમાણીનો આંકડો જાણીને દંગ રહી જશો તમે, અત્યાર સુધીમાં 3 કરોડથી વધારે વ્યૂ મળ્યા છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jul 2017 07:04 AM (IST)
1

ઢિંચાક પૂજાને યૂટ્યૂબ પર ગીત રિલીઝ કર્યા તેને વધુ સમય નથી થયો. યૂટ્યૂબના જાણકારો અનુસાર જે ઝડપથી પૂજાના ગીતો યૂટ્યૂબ પર હિટ થઈ રહ્યા છે તેને જોતા હવે લાગે છે કે તે દર મહિને 5-10 લાખ રૂપિયાની વચ્ચે કમાણી કરી રહી છે. જોકે કેટલાક જાણકાર એ પણ કહે છે કે, ભારતમાં યૂટ્યૂબ ગીતના વ્યૂ પર વધારે રૂપિયા નથી આપતું પરંતુ છતાં પણ રેટ અડધા કરીએ તો પણ પૂજાને દર મહીને 2.5થી 5 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ રહી છે.

2

નવી દિલ્હીઃ સેલ્ફી મેંને લે લી આજ અને દિલોના સ્કૂટર ગીતથી ચર્ચામાં આવેલ યૂટ્યૂબર ઢિંચાક પૂજાની યૂટ્યૂબથી થનારી કમાણીનો આંકડો જાણીને તમે દંગ રહી જસો. તમને વિશ્વાસ નહીં થાય કે પૂજા અત્યાર સુધી યૂટ્યૂબથી દર મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહી છે. આંકડાની વાત કરીએ તો ઢિંચાક પૂજાના ગીતોને યૂટ્યૂબ પર અત્યાર સુધી 3 કરોડથી વધારે વખત જોવામાં આવ્યા છે. પૂજાએ સોમવારે યૂટ્યૂબ પર બાપૂ દેદે થોડા કેશ નામથી એક નવોવીડિયો અપલોડ કર્યો છે. ઢિંચાક પૂજાનું આ ગીત પણ ઇન્ટરનેટ પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યું છે. ગીતને અત્યાર સુધી અંદાજે 7 લાખ વ્યૂ મળી ચૂક્યા છે.

3

યૂટ્યૂબ પ્રતિ 1000 વ્યૂ પર કુલ મળીને 1થી 1.5 ડોલર આપે છે. આ રીતે એક કરોડ વ્યૂજ પર યૂટ્યૂબ 10થી 15 હજાર ડોલર આપશે અને 3 કરોડ વ્યૂપર આ રકમ 30થી 45 હજાર ડોલર સુધી પહોંચી જશે. ભારતીય કરન્સી અનુસાર આ રકમ 20થી 30 લાખ રૂપિયાની આસપાસ બેઠે છે.

  • હોમ
  • મનોરંજન
  • યૂટ્યૂબર ઢિંચાક પૂજાના ગીતોની કમાણીનો આંકડો જાણીને દંગ રહી જશો તમે, અત્યાર સુધીમાં 3 કરોડથી વધારે વ્યૂ મળ્યા છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.