'કેલેન્ડર ગર્લ'ની આ એક્ટ્રેસે ઇન્સ્ટા પર મુક્યા પોતાના હૉટ ફોટો, ફેન્સ બોલ્યા સિઝલિંગ લૂક
તાજેતરમાં જ રૂહી સિંહે કેટલાક હૉટ પૉઝમાં ફોટોઝ સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે, અને ફેન્સને આ ફોટોઝ ખુબ પસંદ આવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઇન્ડસ્ટ્રીની હૉટેસ્ટ મૉડલ્સ અને અભિનેત્રીઓમાં સામેલ રૂહી સિંહે ફરી એકવાર સોશ્યલ મીડિયા ઇન્ટાગ્રામ પર પોતાના હોટ ફોટોઝ શેર કરીને તહેલકો મચાવી દીધો છે. રૂહી સિંહના સોશ્યલ મીડિયા પર લાખો ફૉલોઅર્સ છે, તેના દરેક ફોટો સોશ્યલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે. અત્યારે તેના બિકીનીના ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે.
રૂહી સિંહે બ્લેક કલરની બિકની પર જેકેટ પહેર્યુ છે, જેમાં તે એકદમ હૉટ લાગી રહી છે. રૂહી સિંહે ફોટોઝ શેર કરી કેપ્શનમાં લખ્યું- What’s a queen without her king? Well, historically speaking, more powerful. #HatersbeHatin #IBeHustlin #BossBabe
આ ફિલ્મની સાથે જ રૂહી 'ધ વર્લ્ડ બિફૉર હર' ડૉક્યુમેન્ટ્રી ફિલ્મમાં પણ દેખાઇ છે. આ એક એવોર્ડ વિનિંગ ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર રૂહી સિંહના 174k followers છે. બૉલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર મધુર ભંડારકરે પોતાની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ'માં રુહીને કાસ્ટ કરી હતી. આ ફિલ્મમાં પણ રૂહી સિંહનો હૉટ લૂક દેખાયો હતો. આ ફિલ્મ બાદ જ ઇન્ડસ્ટ્રીમાં રુહીને ઓળખ મળી ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -