CANNES 2019: રેડ કારપેટ પર પતિ સાથે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી પ્રિયંકા ચોપડા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 May 2019 11:42 AM (IST)
1
પ્રથમ દિવસે પ્રિયંકા ચોપડા બોલ્ડ બ્લેક કલરની ડ્રેસ પહેરીને પહોંચી હતી અને સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.
2
પ્રિયંકા શુક્રવારે પતિ નિક જોનસ સાથે ફેસ્ટિવલમાં પહોંચી હતી.
3
4
લંડન: અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ખૂબજ ગ્લેમરસ અંદાજમાં કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ડેબ્યું કર્યું હતું. જેની તસ્વીરો સામે આવી છે.
5
પ્રિયંકા ચોપરા અત્યાર સુધી કાન્સના રેડ કાર્પેટ પર ચાર અલગ અલગ લુકમાં નજર આવી છે. જેમાં તે ખુબજ બોલ્ડ અંદાજમાં નજર આવી હતી.
6
7