✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Cannes 2019: હિના ખાનનું શાનદાર ડેબ્યૂ, ટ્રાન્સપેરન્ટ ગાઉનમાં બતાવ્યો જલવો, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2019 11:06 AM (IST)
1

હિનાએ કેમેરા સામે અનેક સ્ટનિંગ પોઝ આપ્યા હતા. કાન્સ ફિલ્મ ફેસ્ટિવમાં હિના તેની શોર્ટ ફિલ્મ લાઇન્સના સ્ક્રીનિંગ માટે પહોંચી છે. આ ફિલ્મમાં તે એક જવાબદાર અને આત્મનિર્ભર છોકરીનો રોલ કરે છે. ફિલ્મને હુસૈન ખાને ડાયરેક્ટ કરી છે.

2

રેડ કાર્પેટ પર હિના શિમરી ગાઉનમાં ખૂબ સુંદર લાગતી હતી.

3

આ પહેલા હિનાનો ઈન્ટરવ્યૂ સેશન દરમિયાનનો એક લુક સામે આવ્યો હતો. જેમાં તેણે પિંક કલરનો પેન્ટ સૂટ પહેર્યો હતો.

4

હિના ખાને ટ્રાન્સ્પેરન્ટ સિલ્વર ગ્લિટર ગાઉન પહેર્યું હતું. લુકને પૂરો કરવા માટે તેણે મિનિમલ મેકઅપ સાથે ન્યૂડ લિપસ્ટિક પણ લગાવી હતી. હિનાનો આ લુક ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો.

5

હિના ખાને ટ્રાન્સ્પેરન્ટ સિલ્વર ગ્લિટર ગાઉન પહેર્યું હતું. લુકને પૂરો કરવા માટે તેણે મિનિમલ મેકઅપ સાથે ન્યૂડ લિપસ્ટિક પણ લગાવી હતી. હિનાનો આ લુક ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • Cannes 2019: હિના ખાનનું શાનદાર ડેબ્યૂ, ટ્રાન્સપેરન્ટ ગાઉનમાં બતાવ્યો જલવો, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.