ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નની પ્રથમ તસવીર આવી સામે, જુઓ તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં બોલિવૂડ સેલેબ્સને લઇને રાજકારણની નામી દિગ્ગજ હસ્તિઓ સામેલ થઇ છે. મહાનાયક અમિતાભ બચ્ચન, ગૃહમંત્રી રાજનાથ સિંહ તથા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી પણ પહોંચ્યા.
3
ઇશા અંબાણી અને આનંદ પીરામલ આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. તસવીરમાં ઇશા અને આનંદ મંડપમાં બેઠેલા નજર આવી રહ્યા છે.
4
5
6
- - - - - - - - - Advertisement - - - - - - - - -