✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોમેડિયન ભારતી સિંહે આખરે લગ્નની તારીખ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jul 2017 03:34 PM (IST)
1

ભારતી વર્ષના અંત સુધીમાં હર્ષ લિમ્બચિયા સાથે લગ્ન કરવાની છે. અગાઉ આ જોડી ઘણા શૉમાં સાથે નજર આવી ચૂકી છે.

2

સુત્રો પ્રમાણે આ જોડી છેલ્લા આઠ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યાં છે. ભારતીને હંમેશા એવા લાઈફ પાર્ટનરની શોધ હતી જે એક સારો શ્રોતા હોય. ભારતી હર્ષ જેવા લાઈફ પાર્ટનર મળતા ગર્વ અનુભવી રહી છે.

3

કપિલ શર્માના શૉમાં દેખાતી કોમેડીયન ભારતી ટૂંક સમયમાં લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહી છે. હાલમાં જ તેની સગાઈના સમાચાર સામે આવ્યા બાદ ભારતીએ જણાવ્યું કે, સોશલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા તેમના સગાઈના નથી પણ રોકા(સગાઈની વીધી)ના છે.

4

હાલમાં જ આ બન્નેએ “ડાંસ શૉ નચ બલિયે 8”માં ભાગ લીધો હતો. તેના અગાઉ પણ “લલ્લી” અને હર્ષ “કૉમેડી સર્કસ”, “કૉમેડી ક્લાસિક”માં સાથે કામ કરી ચૂક્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • કોમેડિયન ભારતી સિંહે આખરે લગ્નની તારીખ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.