✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડ્વાયને બ્રાવોનું સાઉથની સેક્સ બોમ્બ આ હોટ હીરોઈન સાથે ચાલી રહ્યું છે અફેર?, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Apr 2018 11:17 AM (IST)
1

2

3

શ્રીયાએ એક મહિના પહેલાજ પોતાના રશિયન બોયફ્રેન્ડ આંદ્રેઈ કોશેચેવ સાથે મુંબઈના લોખંડવાલામાં ગુપચુપ રીતે લગ્ન કરી લીધાની ખબર આવી હતી. હવે ફરી તે બ્રાવો સાથે અફેર કરી રહી હોવાની વાતો આવતાં હતી જેને લઈને ચર્ચામાં છે.

4

5

6

7

સાઉથી સુપરસ્ટાર્સ ગણાતી શ્રીયાનું નામ અગાઉ ક્રિકેટર બ્રોવો સાથે જોડાયું એ વખતે તેણે આ વાતનો ઈનકાર દીધો હતો. બંને મિત્ર હોવાનો દાવો તેણે કર્યો હતો.

8

9

મુંબઈ: સ્ટાર ક્રિકેટર બ્રાવો અને સાઉથ ઈન્ડિયન અભિનેત્રી શ્રીયા સરન ફરી એકવાર ચર્ચામાં છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ડ્વાયન બ્રાવોનું સાઉથની હોટ એક્ટ્રેસ શ્રીયા શરન સાથે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. જો કે આ અહેવાલોને બ્રેવો કે શ્રીયા તરફથી સમર્થન નથી મળતું.

10

ડ્વાયન બ્રાવોએ બે વરસ પહેલાં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા-9 માં વાઈલ્ડ કાર્ડ કોન્ટેસ્ટન તરીકે પ્રવેશ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ ક્રેકટર ભારતમાં ખૂબજ લોકપ્રિય છે અને ઘણીવાર તે દેશમાં જોવા મળે છે. બ્રાવોએ પોતાનું આલ્બમ પણ રીલીઝ કર્યું છે.

11

બ્રાવો અને શ્રીયાના અફેરની વાતો પહેલાં પણ આવી હતી. અગાઉ પણ બ્રેવો સાઉથ ઈન્ડિયન અભિનેત્રી શ્રીયા સરન સાથે સ્પોટ થયો હતો. અગાઉ આ બન્ને મુંબઈના એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. જેને લઈને બન્નેના અફેર હોવાની અફવાએ જોર પકડ્યું હતું.

12

13

14

  • હોમ
  • મનોરંજન
  • ડ્વાયને બ્રાવોનું સાઉથની સેક્સ બોમ્બ આ હોટ હીરોઈન સાથે ચાલી રહ્યું છે અફેર?, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.