મુંબઈ: 'ઐ દિલ હેૈ મુશ્કીલ'નું નવું ગીત ક્યુટીપાઈ રીલિઝ થયું છે. રનબીર કપૂર અને અનુષ્કા શર્માનું આ સોંગ પાર્ટી નંબર છે. જેમાં બંને સ્ટાર્સ ઘણી મસ્તી કરી રહ્યા છે. ઐ દિલ હૈ મુશ્કીલનું સંગીત પ્રિતમે આપ્યું છે. આ ગીત અમિતાભ ભટ્ટાચાર્યાએ લખ્યું છે.


'ઐ દિલ હૈ મુશ્કીલ' 28 ઓક્ટોબર 2016ના રોજ રીલિઝ થઈ રહ્યું છે.