આ પોસ્ટરમાં સોનાક્ષી સિંહા કરવાચૌથની પૂજા કરતી જોવા મળે છે. પોસ્ટરમાં સોનાક્ષી ખૂબસૂરત સાડી પહેરેલી નજરે પડે છે. આ પહેલાં સલમાન ખાને ફિલ્મના વિલન સુદીપ કચ્ચાનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે અને ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
કરવાચૌથ પર ‘દબંગ 3’નું નવું પોસ્ટર રિલીઝ, જુઓ સોનાક્ષીનો લુક
abpasmita.in
Updated at:
17 Oct 2019 11:00 PM (IST)
કરવાચૌથના ઓવસર પર ‘દબંગ 3’ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
NEXT
PREV
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ થી બૉલિવૂડમાં પગ મુક્યો હતો. ફિલ્મમાં તેમનું પાત્ર રજ્જોને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતુ. હવે સોનાક્ષી ફિલ્મના ત્રીજા ભાગ એટલે કે દબંગ 3 માં નજર આવશે. ત્યારે કરવાચૌથના ઓવસર પર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
આ પોસ્ટરમાં સોનાક્ષી સિંહા કરવાચૌથની પૂજા કરતી જોવા મળે છે. પોસ્ટરમાં સોનાક્ષી ખૂબસૂરત સાડી પહેરેલી નજરે પડે છે. આ પહેલાં સલમાન ખાને ફિલ્મના વિલન સુદીપ કચ્ચાનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે અને ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
આ પોસ્ટરમાં સોનાક્ષી સિંહા કરવાચૌથની પૂજા કરતી જોવા મળે છે. પોસ્ટરમાં સોનાક્ષી ખૂબસૂરત સાડી પહેરેલી નજરે પડે છે. આ પહેલાં સલમાન ખાને ફિલ્મના વિલન સુદીપ કચ્ચાનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે અને ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -