મુંબઈ: બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3 ને લઈને ચર્ચામાં છે. હાલમા આ ફિલ્મુ ‘હુડ હુડ દબંગ’ રિલીઝ થયુ છે. જેને દર્શકો તરફથી જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ આ ગીત પર મીમ્સ પણ બની રહ્યાં છે.


સલમાન આ ગીતમાં શાનદાર અંદાજમાં નજર આવી રહ્યો છે પરંતુ આ ગીતમાં તે મોંમાંથી આગ કાઢી કર્યો છે. તેને લઇને સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી રહી છે. આ સીનની તુલના ડાયનાસોર સાથે કરી રહ્યાં છે.

એક યૂઝરે એક બાળકનો રોડતો હોય તેવો ફોટો શેર કરીને લખ્યું કે સલમાન ખાનનો ડાંસ જોયા બાદ પ્રભુદેવાની હાલત.




ઉલ્લેખનીય છે કે પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દબંગ 3’ માં સલમાન સિવાય સોનાક્ષી સિન્હા, સઇ માંજરેકર અને કિચ્ચા સુદીપ નજર આવશે.  આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલિઝ થઈ રહી છે.