Nora Fatehi : બૉલીવુડની સ્ટાર ડાન્સર ગણાતી નોરા ફતેહી અવાર નવાર પોતાની દિલકશ અદાઓથી ફેન્સને ઘાયલ કરતી રહે છે. દિલબર નોરા ફતેહીને (Nora Fatehi) આજે ભારતમાં ઘરે ઘરે ઓળખ મળી ચૂકી છે. નોરાએ કેરિયરનો આ મુકામ પોતાની સખત મહેનતથી મેળવ્યો છે. નોરા ફતેહીને ચાહનારાઓનુ લિસ્ટ પણ ખુબ લાંબુ છે. નોરાનુ નામ એવી અભિનેત્રીઓમાં સામેલ છે, જેને વિદેશી ધરતી પરથી આવીને ભારતમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે.
નોરાએ તાજેતરમાં જ બ્લૂ આઉટફિટમાં એક તસવીરો શેર કરી, જે ઇન્ટરનેટ પર આવતા જ વાયરલ થઇ ગઇ છે. નોરા ફતેહી હંમેશા પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સનુ દિલ જીતી લે છે. એક્ટ્રેસ આજકાલ પોતાના રિયાલિટી શૉમાં વ્યસ્ત છે. વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ગજબની લાગે છે નોરા ફતેહી.
ડાન્સિંગ ડીવા નોરા ફતેહી સોશ્યલ મીડિયા પર હર હંમેશ છવાયેલી રહે છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોથી ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય પણ બને છે. તાજેતરમાં જ નોરા બ્લૂ વેલવેટ ગાઉનમાં દેખાઇ હતી, તેની આ તસવીરો ખુબ વાયરલ થઇ હતી. તેના પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટો આવી હતી.
ઉલ્લેખનીય છે કે નોરા ફતેહી બૉલીવુડ ઉપરાંત સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
--
આ પણ વાંચો.......
Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય
Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ
Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી
Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ
સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ
Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ