✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાણીતી ડાન્સર સપના ચૌધરીની કારનો અકસ્માત, કારના કેવા થયા હાલ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Dec 2019 08:15 AM (IST)
1

નોંધનીય છે કે સપના ચૌધરી છેલ્લા કેટલાક દિવસથી લગ્ન અને બર્થ-ડે પર પરફોર્મ કરી રહી છે. કેટલાક દિવસો અગાઉ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપના ધારાસભ્યના જન્મદિવસ પર આયોજીત કાર્યક્રમમાં સપના ચૌધરીએ ડાન્સ કર્યો હતો.

2

આ ઘટના ગુરૂગ્રામમાં બની હતી. ગુરૂગ્રામમાં હીરો હોન્ડા ચોક પર સપનાની કારને અન્ય કારે પાછળથી ટક્કર મારી હતી. સપનાએ આ મામલે કોઈ ફરિયાદ દાખલ નથી કરી.

3

સફેદ કલરની તેની ફોરર્ચ્યૂનર કારને આગળની લાઈટમાં ઘણું નુકસાન પહોંચ્યું છે. સપનાની આ કારને તેનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો.

4

હરિયાણાની ડાન્સર સપના ચૌધરીની કાર જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી જોરદાર હશે.

5

ગુરૂગ્રામ: હરિયાણાની જાણીતી સિંગર અને પરફોર્મર સપના ચૌધરીની કારને ગુરુગ્રામમાં અકસ્માત નડ્યો હતો. જોકે, આ અકસ્માતમાં તેને કોઇ ઇજા થઇ નહોતી. સપનાની કારને પાછળથી કોઇ અન્ય કારે ટક્કર મારી હતી. ગુરુવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ
  • જાણીતી ડાન્સર સપના ચૌધરીની કારનો અકસ્માત, કારના કેવા થયા હાલ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.