દુલ્હનના રૂપમાં દિપીકા લાગી Gorgeous, ફવાદ ખાન સાથે રેમ્પ પર વિખેર્યો જાદુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2016 10:07 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દિપીકા પદુકોણ દિલ્લીમાં આયોજિત મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં અભિનેતા ફવાદ ખાન સાથે રેંપ પર ઉતરી હતી. આ શોમાં દિપીકા દુલ્હનના અવતારમાં ગ્લેમરસ લાગી રહી હતી.
4
દિપીકાએ એફડીસીઆઈ ઈંડિયા કોટ્યોર વીક 2016માં મનીષ મલ્હોત્રાના કલેક્શન માટે શો સ્ટોપર બની હતી.
5
6
7
- - - - - - - - - Advertisement - - - - - - - - -