✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

થવા જઈ રહ્યા છે બોલિવૂડના સૌથી મોંઘા લગ્ન, રણવીર-દીપિકાએ પસંદ કરી સ્વર્ગ જેવી જગ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jul 2018 07:48 AM (IST)
1

રિપોર્ટ્સ અનુસાર દીપિકા અને રણવીર આ વર્ષે દસ નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે. જોકે બન્નેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. કહેવાય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જેમ જ દીપિકા અને રણવીરના વેડિંગની તસવીરો જ્યારે સામે આવશે ત્યારે જ આ વાતની પુષ્ટિ થઈ શકશે.

2

3

4

લેક કોમો ઈટલીનું ત્રીજું સૌથી મોટું સરોવર છે. જે 146 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. આ લેક આશરે 1,300 ફૂટ ઊંડુ છે. જે યુરોપના સૌથી ઉંડા સરોવરમાંથી એક છે.

5

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાના ડ્રીમ વેડિંગ માટે નોર્ધન ઈટલીના લેક કોમો પર પસંદગી ઉતારી છે. આ જગ્યાની કુદરતી સુંદરતાના કારણે રણવીર સિંહ અને દીપિકાએ આ સ્થળને પસંદ કર્યું છે.

6

નવી દિલ્હીઃ અનુષ્કા-વિરાટ અને સોનમ-આનંદ બાદ હવે બોલિવૂડનું ટોપ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન કરવા જઈ રહ્યા છે. વિતેલા એક વર્ષતી તેના લગ્નની ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે રામ લીલાની આ જોડી લગ્નની ડેટની સાથે વેન્યૂ પણ ફાઈનલ કરી ચૂક્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • થવા જઈ રહ્યા છે બોલિવૂડના સૌથી મોંઘા લગ્ન, રણવીર-દીપિકાએ પસંદ કરી સ્વર્ગ જેવી જગ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.