✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા-રણવીરે પોતાના સપનાનું ઘર નક્કી કર્યું, જાણો લગ્ન બાદ ક્યાં રહેશે આ કપલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jun 2018 08:12 AM (IST)
1

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની માતા સાથે જ્વેલરી શોપિંગ કરતા ક્લિક થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે દીપિકાનો પરિવાર શોપિંગમાં ઘણો જ વ્યસ્ત છે. ચર્ચા છે કે નવેમ્બરમાં દીપિકા-રણવીરના લગ્ન છે.

2

રણવીર હાલમાં પોતાની આગામી ફિલ્મ 'સિંબા'ના શૂટિંગ માટે હૈદરાબાદમાં વ્યસ્ત છે. શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે આ જોડી વિરાટ અને અનુષ્કાના ઘર પાસે મકાન ગોતી રહ્યા છે પણ હવે આ સમાચાર આ્વ્યા છે. રણવીર અને દીપિકાનો એક બંગલો ગોવામાં પણ છે.

3

રણવીર હાલમાં પોતાના પરિવાર સાથે જ્યાં રહે છે એ પોશ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં બે ફ્લોર ખરીદી લીધા છે. રણવીરના આ નિર્ણય પછી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે લગ્ન પછી દીપિકા અને રણવીર પોતાના પરિવારની નજીક જ રહેવાના છે. હાલમાં આ ફ્લોરના રિનોવેશનનું કામ શરૂ થઈ રહ્યું છે જેના પર દીપિકા દેખરેખ રાખી રહી છે.

4

મુંબઈ: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બંને આ વર્ષના અંત સુધી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમના લગ્નને પ્રાઇવેટ રાખવામાં આવશે અને ત્યારબાદ મુંબઈ અને બેંગ્લુરુ ખાતે રિસેપ્શન આપવામાં આવશે. આ સંજોગોમાં આ જોડી લગ્ન બાદ ક્યાં રહેશે એ પણ નક્કી થઈ ગયું છે.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા-રણવીરે પોતાના સપનાનું ઘર નક્કી કર્યું, જાણો લગ્ન બાદ ક્યાં રહેશે આ કપલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.