✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા-રણવીર હાથમાં હાથ નાંખીને લગ્ન કરવા ક્યાં થયા રવાના, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Nov 2018 08:54 AM (IST)
1

રણવીર અને દીપિકાએ એરપોર્ટ પર હાજર મીડિયા પર્સનને અનેક પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન બંનેના ચહેરા પરની ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી.

2

3

જ્યારે રણવીર સિંહ પણ સફેદ રંગન ટ્રેડિશનલ કુર્તામાં નજરે પડ્યો હતો.

4

મુંબઈઃ દીપિકા અને રણવીરના લગ્નને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. શુક્રવારે રાતે આ બંને હાથમાં હાથ નાંખીને ઈટાલી જવા રવાના થયા હતા. બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના પરિવારજનો પણ સાથે હતા.

5

6

દીપિકાએ સફેદ રંગનો આકર્ષક ડ્રેસ પહેર્યો હતો.

7

દીપિકા-રણવીર 14-15 નવેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ જાણકારી બંનેએ સોશિયલ મીડિયા પર કાર્ડ જાહેર કરીને આપી હતી.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા-રણવીર હાથમાં હાથ નાંખીને લગ્ન કરવા ક્યાં થયા રવાના, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.