✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આટલી બ્રાંડ્સને એંડોર્સ કરે છે દીપિકા, કમાણીમાં ખાનને પણ છોડ્યા પાછળ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2017 10:13 AM (IST)
1

દીપિકા પદુકોણે હોલીવુડમાં હાલ પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે, પરંતુ ભારતમાં તે સૌથી વધુ વિજ્ઞાાપન કરનારી સેલિબ્રિટી બની છે.

2

દીપિકા વિજ્ઞાાપનની કમાણી ૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. આ બાબતમાં તેણે ખાન ત્રિપુટીને પણ પાછળ છોડી દીધા છે.

3

તાજેતરમાં એક મોબાઇલ કંપનીએ દીપિકા પદુકોણ સાથે વિજ્ઞાાપનના કરાર કર્યા છે. આ રીતે તેની પાસે કુલ ૧૮ બ્રાંડ્સના વિજ્ઞાાપનો કરે છે.

4

કોસ્મેટિક,એરલાઇન્સ કંપનીથી લઇ મોબાઇલના વિજ્ઞાાપન દીપિકા કરી રહી છે. તેની લોકપ્રિયતા દેશ-વિદેશમાં વધી રહી હોવાથી કંપનીઓ તેની પાસે વિજ્ઞાાપન કરાવવા રસ ધરાવે છે. દીપિકા પાસે હાલ સૌથી વધારે ૧૮ બ્રાન્ડના વિજ્ઞાાપનો છે જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.

5

મેગેઝિનના કવર પેજથી લઇ દીપિકા બિલબોર્ડસ અને ટચૂકડા પડદે પણ વિજ્ઞાાપનમાં છવાઇ ગઇ છે. ટોચની કંપનીઓ પોતાની બ્રાન્ડના વિજ્ઞાાપન દીપિકા પાસે કરાવાનો જ આગ્રહ રાખતી થઇ ગઇ છે.

6

ઉલ્લેખનીય છે કે, આ મોબાઇલનું વિજ્ઞાાપન પહેલા સોનમ કપૂર કરતી હતી.પરંતુ દીપિકાની લોકપ્રિયતા જોતા કંપનીએ સોનમને દૂર કરી પોતાના પ્રોડકટના વેંચાણ વધારવા માટે દીપિકાને પસંદ કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • આટલી બ્રાંડ્સને એંડોર્સ કરે છે દીપિકા, કમાણીમાં ખાનને પણ છોડ્યા પાછળ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.